Skip to content

The Law Of Parenting | Paras Pandhi | Full Motivational Seminar 2023 | પારસ પાંધી





Contact for association with Paras Pandhi : 9909919894

Special Thanks શ્રી સાંઈલક્ષ્મી ફાઉન્ડેશન અને નચિકેતા સ્કૂલીંગ સિસ્ટમ

Paras Pandhi organizes three types of programs on different topics; that are Lokdayaro, Seminar, and One-day Seminar.

The Lokdayaro is the most significant part of Gujarati culture, which comprises our traditional and domestic talks that encourage our rituals. Paras Pandhi loves the Lokdayaro very much, because people in Dayaro, love to listen to the stories from the history written and formed by the great saints, heroes, and literates in our country.

Paras Pandhi, in the motivation program, likes to present such stories in such a way that the new generation can easily understand, and cultivate the feeling of learning new values because today’s youth can easily imitate the experiences of prosperous and happy people in the world. The pro forma of the motivation program is comprised accordingly.

The One-day Seminar is a one-day workshop. It plays a big role in changing one’s life. Paras Pandhi organizes this seminar through his team.

Only when the youth becomes rich in thoughts, it can impart betterment to the family, as well as the nation.
This website will help you for more information
www.paraspandhi.com

📸 Instagram
https://www.instagram.com/paraspandhi/
📺 Facebook
https://www.facebook.com/ParasPandhi….
🎞️ Telegram
https://t.me/ParasPandhi

#paras_pandhi#paras_pandhi_officail #Thanks_wala #SmartParenting #motivation #Growth #ParentingTips motivation #seminar #gujrati #gujratistatus #motivationalvideo
#sairamdave #parenting

42 thoughts on “The Law Of Parenting | Paras Pandhi | Full Motivational Seminar 2023 | પારસ પાંધી”

  1. રામ રામ સાહેબ…

    ખૂબ જ સુંદર જ્ઞાન ……

    વાહ વાહ વાહ…….

    ફોન વિશે કહ્યું તે ખૂબ સુંદર કહ્યું.

    અત્યારે બાળકો કરતા તેમની મમ્મી ઓ વધારે ફોન જોવા લાગી છે.

  2. જેને માતાનો દરરજો આપ્યો છે તે ગાય એક મહિલા પર જીવલેણ હુમલો કરી રહી છે!

    હવે તો વોટબેંકની પરવા કર્યા વગર સિટી વિસ્તારમાં રખડતાં ઢોરો પર પ્રતિબંધ ફરમાવવામાં આવતું જાહેરનામું પ્રસિદ્ધ કરીને તેના પર કોઈપણ જાતની શેહશરમ રાખ્યા વગર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગણી જ નહીં પણ બહુમતી વોટબેંકની પરવા નહીં કરો તો વિમુખ થતાં વાર નહીં લાગે! https://www.facebook.com/reel/252762183994392 આ વીડિયો જોઈને હ્રદય દ્રવી ઉઠે તો સમજવું કે તમારામાં હ્રદય જેવું અંગ છે! સ્વચ્છ અને જીવંત ભારત અભિયાન અંતર્ગત રોડ ઉપર એંઠવાડ અને અન્ય ખોરાક નાંખવાનું આજથી જ બંધ કરો, આપો આપ તમામ રખડતાં ઢોરો રોડ ઉપર દેખાતાં બંધ થઈ જશે. એક ઢોર આપણને અડફેટે લે છે જ્યારે બીજું એક ઢોર તમારા વાહનમાં અડફેટે આવતા અકસ્માતના ભોગ બનવું પડે છે. પુણ્યના બદલે પાપના ભાગીદાર બની રહ્યા છો તેટલું યાદ રાખો.

  3. હું ગ્રાફિક ડિઝાઇનર છું કામ કરતાં કરતાં આપને સાંભળું છું. ગમે છે ત્યારે સાંભળું છું. હવે સમય નથી કે રખડતાં ઢોરને ખવડાવવું જોઈએ. શહેરો માનવીએ ઉભી કરેલી સગવડ છે. જેને ગાયે અડફેટે લીધા હોય અને જેની પાછળ કૂતરા પડ્યા હોય તે જ દર્દ જાણે પીડા ભોગવી હોય તે જાણે! સ્વજન ગુમાવ્યાના જીવલેણ હુમલા આ ઢોરોએ કરેલાં અનેક દાખલા છે.

  4. દિવસ બની ગયો. આ તો જગત ઇચ્છતું હતું કે હું આ વિડિઓ જોઉં. બસ જો આ જ વાક્યો બધા વાલી અને બાળકો ને સમજાય જાય તો જીવન ધન્ય થઈ જાય

  5. Parasbhai Morabi avoto Maliyamiyana taluko Gam Vavaniya Maatrushri Rambay Ashram Mashuyaahirsamaj Nogurudravse to mulakat lo tya Shri Bhagavatgeeta nia Zan nii jarur se Avo Welcome

  6. વા શુ શકતા છો પારસ ભાઇ કયારેક જુનાગઢ મા આવો તો અમને .. ખુબ અનુભવ તમારી.. પાસે થી મને હર હર મહાદેવ ભાઇ ❤❤❤❤

Comments are closed.